પગ કપાયેલા દિવ્યાંગ દર્દીઓ માટે હાઇટેક કૃત્રિમ પગ.
સેવાના ભેખધારી સ્વ. રાજેશભાઈ મહેતાનાં જન્મ દિવસ નિમિતે તથા ડિવાઈન રીહેબીલીટેશન સેંટર ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો અને એમના પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસો આયોજિત ફી કૃત્રિમ પગ નો કેમ્પ
Measurement: 10/01/2026, Saturday
Distribution: 25/01/2026, Sunday Time for Both: 9:00 AM to 12:00 PM