img
Loading...

Diabetes Chat Saval Pat Javab

Diabetes Chat Saval Pat Javab

આ પુસ્તક ડાયાબિટીસના દર્દીઓના જ્ઞાન માટે છે. જેટલા ડાયાબિટીસના દર્દીઓ સુધી આ જ્ઞાન પહોંચાડીએ તેટલા દર્દીની યાતના ઘટાડી શકીએ તથા પગ કપાતા અટકાવી શકીએ. માટે વિનંતી છે કે આ પુસ્તક વાંચીને બીજા એક ડાયાબિટીસના દર્દીને વાંચવા આપો.