img
Loading...

Bachavi pag ghumie jag - 2nd Edition

Bachavi pag ghumie jag - 2nd Edition

આ પુસ્તક ડાયાબિટીસના દર્દીઓના જ્ઞાન માટે છે. જેટલા ડાયાબિટીસના દર્દીઓ સુધી આ જ્ઞાન પહોંચાડીએ તેટલી દર્દીની યાતના ઘટાડી શકીએ તથા પગ કપાતા અટકાવી શકીએ. માટે વિનંતી છે કે આ પુસ્તક વાંચીને બીજા એક ડાયાબિટીસના દર્દીને વાંચવા આપો. પુસ્તકનાં છેલ્લાં પાનાં કોરાં રાખવામાં આવ્યાં છે. તેમા જે લોકો આ પુસ્તક વાંચી લે તેમણે પોતાનું નામ લખી. સહી કરી પુસ્તકને ફરતું મૂકવું.